← All authors
PM
Prabhu Mahavir
Published Articles
Paradhwani1 Oct 2019
આચારાંગ 2/112सच्चम्मि धिइं कुव्वह, एत्थोवरए मेहावी सव्वं पावं झोसेइ।। – આચારાંગ 2/112 સત્યમાં (શુદ્ધોપયોગમાં) ધૃતિ (સ્થિરતા) કર (કારણ કે) ત્યાં ઉપરત થયેલા જીવો સર્વ પાપનો ક્ષય કરે છે… – પ્રભુ મહાવીર
