← All articles
ParadhwaniGujarati

125 (આચારાંગ)

By Prabhu Mahavir · 10 July 2019 · 1 min read

पुरिसा! तुममेव तुमं मित्तं,
किं बहिया मित्तमिच्छसि?
– 125 (આચારાંગ)

હે આત્મન્! તું જ તારો મિત્ર છો,
બહારના મિત્રને શું કામ ઈચ્છે છે?

પ્રભુ મહાવીર


Share