← All authors
MY
Muni Yashratnavijay
Published Articles
Dravya Drashti12 Jul 2019
Shudh Aatma Dravya Mevahamજેમ પાણી મીઠું નાંખવાથી “ખારું’, લીંબું નાંખવાથી “ખાટું’ અને સાકર નાંખવાથી “મીઠું’ બને છે અને કશું ન નાંખવાથી એ જે છે, એ જ સહજતા એની સ્પર્શાય છે, તેમ આત્મા પણ કર્મોદયથી મિશ્રિતરૂપે રાગી, દ્વેષી, મોહી દેખાય. વેદોદયથી મિશ્રિતરૂપે સ્ત્રી, પુરુષ, નપુંસક દેખાય.
