← All articles
ParadhwaniGujarati

श्री वासुपूज्य जिन स्तवन

By Shri Anandghanji M. · 10 July 2019 · 1 min read

अतमज्ञानी श्रमण कहावे,
बीजा तो द्रव्यलिंगी रे;
वस्तुगते जे वस्तु प्रकाशे, ‘अानंदघन’ मत संगी रे.
– श्री वासुपूज्य जिन स्तवन

જે આત્મજ્ઞાની છે, તે જ ખરેખર
શ્રમણ કહેવાય, અન્ય નહીં.
જે વસ્તુ, જે તત્વ જેવું હોય
તેવું તેનું પ્રકાશન કરે, અનુભવ
કરે તે જ ખરેખર આત્માર્થી છે.
આનંદઘનના માર્ગે છે.

શ્રી આનંદઘનજી મ.


Share