← All articles
TestimonialsGujarati

A. V. Ratnachal Suri M. S.

By A. V. Ratnachal Suri M. S. · 1 May 2019 · 1 min read

ઈતરેતર “ધ્યાન’ અંગેના મેગેઝિનો હાથમાં આવતાં ત્યારે મનમાં થતું કે આપણી પાસે સર્વોત્કૃષ્ટ જ્ઞાન (ધ્યાન) હોવા છતાં, વિનિયોગના અભાવે લોકોને (જૈનોને પણ) ખબર નથી.

આ પરિપત્રએ એ ખોટ “સંપૂર્ણ’ કરી છે. જેવો ભેખ તેવો લેખ’ તદનુસાર ઉત્તમ લેખન-સંપાદન છે.

ખૂબ જ આગળ વધે અને સર્વત્ર જૈન ધર્મનો જય કરે
એ જ.


Share