← All articles
TestimonialsGujarati

A. V. Bhagyeshwarsuri M.

By A . Bhagyeshvijaysuri · 1 May 2019 · 1 min read

પરાવાણી મેગેઝિન મળ્યું. ખૂબ જ સુંદર પ્રયાસ છે.

પરાવાણીના માધ્યમે સાધકો આત્મ જાગૃતિવંત બને. દૃષ્ટિ સાધ્ય પર સ્થિર કરી શુદ્ધિવંત બને. ઉપયોગને સ્થિર કરી અનુભૂતિ સંપન્ન બને.


Share