← All articles
TestimonialsGujarati

A. Yashovijaysuri M. S.

By P. P. Acharya Vijay Yashovijaysuriji · 1 May 2019 · 1 min read

પરાવાણી-પ્રથમ અંક મળ્યો. સુંદરમ, મધુરમ, સુપચઞ્ચ!

અધિકૃત અધ્યાત્મમાર્ગી મહાપુરુષોની તથા તત્ત્વથી સાધક આત્માઓની શબ્દપ્રસાદી સુપેરે પરિવેષિત કરી છે. આનંદ થયો.


Share